ઠંડીની સીઝનમાં બાળકોને ખાસ ખવડાવો આ પાંચ વસ્તુઓ

મળશે ભરપૂર એનર્જી અને મગજ થશે શાર્પ

ગરમ દૂધમાં હળદર મિક્સ કરીને પીવડાવો, તાવ કે શરદી-ખાંસી દૂર રહેશે

બદામ, કાજૂ, અખરોટ અને અંજીર ખવડાવો, વિટામીન્સ મિનરલ્સ મળશે

ગાજર-બીટ અને લીલા શાકભાજીમાંથી વિટામિન્સ મળશે, આંખ માટે બેસ્ટ

સંતરા, મોસંબી, દ્રાક્ષ, પાઈનેપલ જેવા ફળો પાચન મજબૂત કરશે

દાળ પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર, બાળકોના વિકાસ માટે જરૂરી