નજીકના સમયમાં થવાના છે લગ્ન, તો ચોક્કસ ફોલો કરો આ બ્યુટી ટિપ્સ

CTM ક્લિંઝિંગ, ટોનિંગ અને મોઈશ્ચરાઈઝર છે બેઝિક સ્ટેપ, ત્યારબાદ સનસ્ક્રીન ખાસ લગાવો

હાઈડ્રેશન અને પ્રોપર ડાયેટનું ધ્યાન રાખો, ફળ અને શાકભાજી ખાસ ખાવ

હાઈડ્રેશન પ્રોપર નહિ હોય તો ચહેરાનો ગ્લો ગાયબ થશે

હોમમેડ ફેસપેકને રુટિનનો ભાગ બનાવો, બેસન, એલોવેરા, દહીં, હલ્દી, ગુલાબજળ લગાવો

તમે મુલતાની માટી, બદામનું તેલ અને મધનો ઉપયોગ પણ કરી શકો છો

ઠંડીની સીઝનમાં બહુ ગરમ નહિ અને ઠંડા નહીં એવા હૂંફાળા પાણીથી સ્નાન કરો