ખાલી પેટે ઘી ખાવાથી થાય છે અનેક ફાયદા
ઘીમાં ઘણા વિટામિન હોય છે, જે સ્વાસ્થ્યને અગણિત ફાયદા આપે છે.
ખાલી પેટે ઘી ખાવાથી વજન પણ ઘટે છે.
દેશી ઘીમાં વિટામિન ઇ અને ઓમેગા ૩ ફેટી એસિડ હોય છે, જે મગજ માટે સારું છે. તેનાથી ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા વધારશે
ખાલી પેટે ઘી ખાવાથી તમારા હાડકાં મજબૂત થશે
દેશી ઘી ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
ઘીમાં હાજર ફેટી એસિડ વાળને નેચરલ કન્ડીશનીંગ આપે છે. તેથી, સવારે ખાલી પેટે ઘી ખાવાથી વાળમાં ચમક આવશે