ઠંડીમાં કરો તલનું સેવન, હાઈ ફાઈબર ફૂડના છે મોટા ફાયદા
તલમાં પોષકતત્વોનો ભંડાર, હાડકા બનાવશે મજબૂત
પાચનતંત્ર સુધારવા સાથે હાર્ટ હેલ્થ પણ રાખશે મજબૂત
ઈમ્યુનિટી વધારશે અને હાડકાં મજબૂત બનાવશે
કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખીને હ્રદયરોગથી બચાવશે
તલમાં રહેલું વિટામીન ઈ ત્વચાને સ્વસ્થ અને શાઈની બનાવશે
આંબળાની સીઝન શરૂઃ ખૂબ ખાઈ લો, થશે અનેક લાભ