દેશી ઘીની એક્સપાયરી ડેટ શું હોય છે? કેવી રીતે કરશો સ્ટોર

દેશી ઘી કેટલા દિવસ સ્ટોર કરી શકાય તે નથી જાણતા લોકો

બહારથી ડબ્બો લાવો તો લખી હોય છે એક્સપાયરી, પરંતુ ઘરે બનાવો ત્યારે શું કરશો?

નોર્મલ રૂમ ટેમ્પરેચર પર ઘી માત્ર 3 મહિનામાં ખરાબ થવા લાગે છે

જો યોગ્ય રીતે સ્ટોર કરશો તો 3 વર્ષ પણ ખરાબ નહીં થાય

હંમેશા એરટાઈટ કન્ટેનરમાં રાખો ઘી, શક્ય હોય તો કાચના કન્ટેનરમાં સ્ટોર કરો

ઘીના ટેસ્ટમાં ચેન્જ લાગે તો તેને એકવાર ફરી ગરમ કરી લો, પછી ઠંડુ થાય ત્યારે સ્ટોર કરો

ઘીને ફ્રિજમાં રાખશો તો વર્ષો સુધી તેને કંઈ જ નહીં થાય અને ફ્રેશ રહેશે