શું તમે નોઈડા અને ઓખલાનું પૂરું નામ જાણો છો? ભલભલા લોકો પણ થઈ ગયા છે ફેલ 

ઘણા લોકો આ પ્રશ્નનો જવાબ આપવામાં નિષ્ફળ ગયા છે

ઉત્તર પ્રદેશનું નોઈડા શહેર માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ લોકપ્રિય છે

ઘણા લોકો માને છે કે 'નોઈડા' અને 'ઓખલા' એ જગ્યાના સંપૂર્ણ નામ છે પરંતુ એવું નથી.

નોઈડાનું પૂરું નામ 'ન્યૂ ઓખલા ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓથોરિટી' છે.

ઓખલાનું પૂરું નામ 'ઓલ્ડ કેનાલ હાઉસિંગ એન્ડ લેન્ડ ઓથોરિટી' છે.