ડાયાબિટીસ આવી ગયું છે? તો શું ખાશો, શું નહીં?

સાબુત અનાજ જેમકે બ્રાઉન રાઈસ, ઓટ્સ, જવ, મકાઈ ખાઈ શકો

તમામ પ્રકારની દાળ ખાસ ખાવ સાથે લીલા શાકભાજી પણ લો

સફરજન, નાસપતિ, સંતરા, દ્રાક્ષ જેવા ફળ ખાવ

લૉ ફેટ દૂધ, દહીં અને પનીર ખાઈ શકો છો સાથે બદામ, અખરોટ અને પિસ્તા લો

પમ્પકિન સીડ્સ, સનફ્લાવર સીડ્સ રોજિંદા આહારમાં સામેલ કરો

ખાંડ કે તેમાંથી બનેલી કોઈ પણ વસ્તુને અવોઈડ કરો, તળેલી વસ્તુઓ ન ખાવ

સફેદ ભાત, મેદો કે કોલ્ડડ્રિંક્સ ન લો, જ્યુસ પણ વધુ માત્રામાં ન લો

જમવામાં નિયમિતતા જાળવો, પાણી ખૂબ પીવો, ફાઈબરયુક્ત ખોરાક લો