ઠંડીની સીઝન આવે એ પહેલા હાથ ફાટવાની શરૂઆત થઈ ગઈ?

ઠંડીની સીઝનમાં ત્વચાનો ભેજ ઘટે છે અને ડ્રાય થઈ જાય છે

મોંધા ક્રીમ અને લોશનના બદલે તમે ઘરેલુ ઉપચાર અપનાવીને હાથ મુલાયમ બનાવી શકો છો

નારિયેળ તેલ કુદરતી મોઈશ્ચરાઈઝર, ત્વચાની ઊંડાઈ સુધી પહોંચીને સોફ્ટ કરશે

દુધમાં મધ નાંખી તમારા હાથ થોડી મિનિટ તેમાં બોળી રાખો, પછી હૂંફાળા પાણીથી હાથ ધોઈ નાંખો

અળસીના તેલમાં ઓમેગા-3 ફેટી એસિડ, જે ત્વચાનો ભેજ જાળવી રાખવામાં કરશે મદદ

અળસીનું તેલ નિયમિત રીતે લગાવશો તો હાથ નહીં ફાટે