અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતનેશનલમધ્ય ગુજરાતયુટિલીટી

ભારત સરકારે 2025ના વર્ષ માટેની રજાઓની યાદી જારી કરી

Text To Speech

નવી દિલ્હી, 19 ઑક્ટોબર, 2024: ભારત સરકારે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે વર્ષ 2025ની રજાઓની યાદી જાહેરા કરી છે. આ યાદી અનુસાર પ્રત્યેક કર્મચારીને મર્યાદિત રજાઓની યાદીમાંથી કોઈપણ બે રજા લેવાની પસંદગી આપવામાં આવશે.

દિલ્હીની બહાર આવેલી કેન્દ્ર સરકારની વહીવટી કચેરીઓએ નીચે પ્રમાણેની રજાઓ રાખવાની રહેશે, તે ઉપરાંત 12 વૈકલ્પિક રજાઓમાંથી ત્રણ રજાઓ પસંદ કરી શકાશે.

નિર્ધારિત રજાઓની યાદીઃ

1. પ્રજાસત્તાક દિવસ (26 જાન્યુઆરી)
2. સ્વતંત્રતા દિવસ (15 ઑગસ્ટ)
3. ગાંધી જયંતી (2 ઑક્ટોબર)
4. બુદ્ધ પૂર્ણિમા -12 મે, 2025 (સોમવાર)
5. નાતાલ (25 ડિસેમ્બર)
6. દશેરા (વિજયા દશમી) (2 ઑક્ટોબર)
7. દિવાળી 20 ઓક્ટોબર, 2025 (સોમવાર)
8. ગુડ ફ્રાઈડે
9. ગુરુ નાનક જયંતી
10. ઈદ ઉલ ફિત્ર
11. ઈદ ઉલ ઝુહા
12. મહાવીર જયંતી – 10 એપ્રિલ, 2025 (ગુરૂવાર)
13. મોહરમ – 27 જૂન, 2025 (શુક્રવાર)
14. મહંમદ પયંગબર જન્મદિવસ (ઈદે મિલાદ) 4 સપ્ટેમ્બર, 2025

વૈકલ્પિક 12 રજાઓની યાદી આ પ્રમાણે છેઃ

1. દશેરા તહેવારનો વધારાનો દિવસ
2. હોળી – 13 માર્ચ, 2025 (ગુરૂવાર)
3. જન્માષ્ટમી – 15 ઓગસ્ટ, 2025 (શુક્રવાર)
4. રામ નવમી – 6 એપ્રિલ, 2025 (રવિવાર)
5. મહા શિવરાત્રી- 26 ફેબ્રુઆરી, 2025 (બુધવાર)
6. ગણેશ ચતુર્થી/વિનાયક ચતુર્થી
7. મકર સંક્રાંતિ (14 જાન્યુઆરી)
8. રથ યાત્રા – 27 જૂન, 2025 (શુક્રવાર)
9. ઓણમ –
10. પોંગલ –
11. શ્રી પંચમી – વસંત પંચમી
12. વિષ્ણુ/વૈશાખી/ભાગ બિહુ/મશાદી ઉગાડી/ચૈત્ર સુકલડી/ચેટી ચાંદ/ગુડી પડવા/નવરોઝ/છઠ પૂજા

આ પણ વાંચોઃ ધોલેરાઃ દેશના આ ભાવિ સ્માર્ટ સિટીની ખૂબીઓ તમને ચકિત કરી દેશે, જાણો

Back to top button