પાતળા વાળને જાડા કરવાની અસરકારક ટિપ્સ

આજકાલ વાળ ખરવા ખૂબ સામાન્ય સમસ્યા બની ગઈ છે

કેટલાક ઘરેલુ ઉપાય અપનાવીને તમે વાળને થોડા સ્વસ્થ રાખી શકો છો

બે ચમચી આંબળા પાવડરને ચાર ચમચી નારિયેળ તેલમાં મિક્સ કરીને ગરમ કરો, ઠંડુ થાય ત્યારે વાળમાં લગાવો

મેથીને પીસીને પેસ્ટ બનાવો, વાળમાં લગાવી અડધો કલાક રાખો, ઠંડા પાણીથી વાળ ધુઓ

એલોવેરાના પાનમાંથી જેલ કાઢીને સ્કેલ્પ પર લગાવો, હળવા હાથે મસાજ કરી એક કલાક રાખીને ધુઓ

એક ડુંગળીને પીસીને તેનો રસ બનાવીને વાળના મૂળમાં કોટન વડે લગાવો, અડધો કલાક રાખીને શેમ્પુથી ધુઓ

આ બધા નુસખા વીકમાં બે વખત કરો, નિયમિત કરવાથી વાળ લાંબા અને જાડા થશે