શું તમને પણ વારંવાર લાગે છે ભૂખ ?

એક સ્વસ્થ વ્યક્તિ દિવસમાં 3 થી 4 વાર ભોજન કરે છે. પરંતુ જે ઘણી વખત ભૂખ લાગે તો તેની પાછળનાં કારણોને જાણવા છે જરૂરી 

વારંવાર ભૂખ લાગવા પાછળ ઘણાં કારણો જવાબદાર હોઈ શકે છે. અને Unbalanced Diet ઘણી સમસ્યાઓ તરફ દોરી જાય છે

જો તમારામાં પ્રોટીનની જરૂરી માત્રાની ઉણપ હોય તો તમને વારંવાર ભૂખ લાગી શકે છે

ઊંઘ પૂરી ન થવાને કારણે આ હોર્મોન વધે છે અને વ્યક્તિને વારંવાર ભૂખ લાગશે 

હાઈપરથાઈરોઇડિઝમ શરીરના હોર્મોન લેવલને ખલેલ પહોંચાડે છે, જેને કારણે વાંરવાર ભૂખ લાગશે 

કેટલીક દવાઓ તમારી ખાવાની આદતો બદલી શકે છે, જેનાથી તમે સામાન્ય કરતાં વધુ જમવાની ઇચ્છા થાય છે.

વારંવાર ભૂખ લાગે તો પૂરતા પ્રમાણમાં પાણી પીવા પર ધ્યાન આપો. જેનાથી શરીરમાં પાણીની ઉણપ નહીં રહે અને ભૂખ નિયંત્રણમાં રહેશે.

Do you often feel hungry?