ડેન્ડ્રફની સમસ્યા છે ? તો અજમાવો આ દેશી નુસખા
મેથીના દાણાને આખી રાત પલાળી તેની પેસ્ટ બનાવો.
તેને સ્કેલ્પ પર લગાવો અને એક કલાક માટે છોડી દો ત્યારબાદ ધોઈ નાખો.
પેસ્ટ બનાવવા માટે 2 ચમચી બેકિંગ સોડા થોડા પાણીમાં મિક્સ કરો.
આ પેસ્ટ દ્વારા હળવા હાથે મસાજ કરો અને થોડીવાર રહેવા દો
ભીના વાળમાં એપલ સીડ વિનેગર અને પાણીનું મિશ્રણ લગાવો
તેને ઓછામાં ઓછા 15 મિનિટ સુધી રાખો અને પછી ધોઈ લો