શરદ પૂર્ણિમા પર મા લક્ષ્મીને આ રીતે કરો પ્રસન્ન
શરદ પૂર્ણિમાએ કેટલાક ઉપાયો કરવાથી ધન સંબંધિત સમસ્યાઓમાંથી છૂટકારો મળશે
ચંદ્રમાની રોશનીમાં ખીર રાખીને ખાવાથી સુખ સમૃદ્ધિનું આગમન થશે
શરદ પૂર્ણિમાની સાંજે લક્ષ્મીજીની મૂર્તિ કે ફોટા સામે ઘીના પાંચ દીવા કરો, ऊँ महालक्ष्मी नमः મંત્રનો જાપ કરો
પીપળે જળ ચઢાવીને પરિક્રમા કરવી શુભ માનવામાં આવે છે
સુખી વૈવાહિક જીવન માટે પૂર્ણિમાના દિવસે પતિ-પત્ની મળીને ચંદ્રદેવને દૂધનો અર્ઘ્ય આપો
સાંજે માતાજીને મખાના કે મખાનાની બનેલી ખીર અર્પિત કરો
વ્રતમાં ઉપયોગમાં લેવાતું સિંધવ મીઠુ ખાવાના છે મોટા ફાયદા