આ લોકોએ કદી ન આરોગવા સાબુદાણા, તમે ખાશો કે નહિ?

સાબુદાણામાં પ્રોટીન, પોટેશિયમ, મેગ્નેશિયમ, કાર્બોહાઈડ્રેટ, ફાઈબર, કેલ્શિયમ, આયરન, ઝિંક અને ફોસ્ફરસ

અનેક ફાયદા હોવા છતા કેટલાક લોકોએ સાબુદાણાથી દૂર જ રહેવુ, નહીંતર થશે નુકશાન

અનેક ફાયદા હોવા છતા કેટલાક લોકોએ સાબુદાણાથી દૂર જ રહેવુ, નહીંતર થશે નુકશાન

ડાયાબિટીસના દર્દીઓએ ન ખાવા, શરીરમાં સુગરની માત્રા વધી જશે

સાબુદાણામાં કેલરી અને કાર્બોહાઈડ્રેટ, તેથી મેદસ્વી લોકોએ ન ખાવા

થાઈરોઈડના પેશન્ટ હો તો સાબુદાણા ન ખાવા, શ્વાસની પરેશાની, છાતી અને માથામા દુખાવો થઈ શકે

એલર્જી ધરાવતા લોકો અને પાચનની તકલીફ હોય તેમણે ન ખાવા