PM મોદીએ પોતે લખેલા ગરબાની મધુર પ્રસ્તુતિ માટે પૂર્વા મંત્રીને ધન્યવાદ આપ્યાઃ જૂઓ ગરબો
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
નવરાત્રીના આ પાવન પર્વની મા દુર્ગાની આરાધના સાથે જોડાયેલા લોકો જુદી જુદી રીતે ઉજવણી કરી રહ્યા છે. શ્રદ્ધા અને ભક્તિના આવા જ ભાવથી મેં પણ “આવતી કળાય માડી આવતી કળાય” નામે એક ગરબાની શબ્દરચના કરી છે. મા જગદંબાના અનંત આશીર્વાદ હરહંમેશ આપણા સૌ પર બની રહે….. #AavatiKalay pic.twitter.com/KwpJFLEoDu
— Narendra Modi (@narendramodi) October 7, 2024
“નવરાત્રીના આ પાવન પર્વની મા દુર્ગાની આરાધના સાથે જોડાયેલા લોકો જુદી જુદી રીતે ઉજવણી કરી રહ્યા છે. શ્રદ્ધા અને ભક્તિના આવા જ ભાવથી મેં પણ “આવતી કળાય માડી આવતી કળાય” નામે એક ગરબાની શબ્દરચના કરી છે. મા જગદંબાના અનંત આશીર્વાદ હરહંમેશ આપણા સૌ પર બની રહે….. #AavatiKalay”
“આ ગરબો ગાવા અને તેની આટલી સુમધુર રજૂઆત રજૂ કરવા બદલ હું પ્રતિભાશાળી ઉભરતી ગાયિકા પૂર્વા મંત્રીનો આભાર માનું છું. #AavatiKalay”
નવરાત્રીના આ પાવન પર્વની મા દુર્ગાની આરાધના સાથે જોડાયેલા લોકો જુદી જુદી રીતે ઉજવણી કરી રહ્યા છે. શ્રદ્ધા અને ભક્તિના આવા જ ભાવથી મેં પણ “આવતી કળાય માડી આવતી કળાય” નામે એક ગરબાની શબ્દરચના કરી છે. મા જગદંબાના અનંત આશીર્વાદ હરહંમેશ આપણા સૌ પર બની રહે….. #AavatiKalay pic.twitter.com/KwpJFLEoDu
— Narendra Modi (@narendramodi) October 7, 2024
આ પણ વાંચોઃ CM યોગી ક્રિકેટની પીચ પર ઉતર્યા! બેટ ઉપાડીને માર્યો જોરદાર શોટ, જુઓ વીડિયો