હાર્ટને હંમેશા હેલ્ધી રાખવા આ બાબતોને રૂટિનમાં સામેલ કરો
ફાઈબરથી ભરપૂર ખોરાક લો, તેમાં ફળ, શાકભાજી, આખા અનાજ લો, જે કોલેસ્ટ્રોલનું જોખમ ઘટાડશે
મીઠાનું સેવન બને એટલું ઓછું કરો, તે બ્લડ પ્રેશર વધારી શકે છે
પ્રોસેસ્ડ ફૂડથી દૂર જ રહો, તેમાં મીઠું અને ખાંડની માત્રા ખૂબ વધુ હોય છે
ચાલવું, દોડવું, સ્વિમીંગ, સાઈકલિંગ જેવા એરોબિક વ્યાયામ હ્રદયને મજબૂત બનાવશે
યોગ અને ધ્યાન તણાવ ઘટાડશે અને માનસિક સ્વાસ્થ્ય સારું રાખશે
રોજ સાતથી આઠ કલાકની ઊંઘ લો અને તમારા શોખને થોડો સમય આપો
સાત દિવસ રોજ ખાવ દાડમ, હિમોગ્લોબિનનો ગ્રોથ થશે ડબલ