તળાવમાં ઉગતું આ સુપરફૂડ વજન ઘટાડી એનર્જી આપશે
સિંગોડામાં છે પોષકતત્વોની ભરમાર, વ્રતમાં થાય છે સિંગોડાના લોટનો ઉપયોગ
ફાઈબરની વધુ માત્રા વજન ધટાડી શકે છે, વારંવાર કંઈક ખાવાનું મન નહીં થાય
પાચનતંત્ર સ્વસ્થ રહેશે, કબજિયાત, એસિડિટી કે અપચાથી મળશે રાહત
હાર્ટ હેલ્થ માટે છે બેસ્ટ, પોટેશિયમની વધુ માત્રા બીપીને નિયંત્રણમાં રાખશે
તેમાં રહેલું વિટામીન સી સ્કીનને ચમકદાર અને કોમળ બનાવશે
જે લોકોને વધુ ગેસ રહેતો હોય તેણે સિંગોડા ઓછા ખાવા
જેને ઠંડી વધુ લાગતી હોય તેણે પણ વધુ ન ખાવા
કીચનના પાંચ મસાલા કન્ટ્રોલ કરશે બ્લડ પ્રેશર