ઓક્ટોબરમાં ઑફ એર થઈ જશે આ સાત શૉ, તમારો કોઈ ફેવરિટ નથી ને?

નવી સીરિયલ શરૂ થવાથી, તો અન્ય કારણોથી આવતા મહિને કેટલાક શૉ બંધ થશે

ખતરોં કે ખેલાડી 14ને મળી જશે તેનો વિનર, શો ખતમ થશે

કાવ્યા એક જઝ્બા, એક જુનૂન ઓછી ટીઆરપીના કારણે થશે બંધ

રબ સે હે દુઆ, ધીરજ કપૂરનો આ શો દર્શકોના દિલમાં જગ્યા બનાવી શકવામાં નિષ્ફળ

પુકાર-દિલ સે દિલ તકની ટીઆરપી ખૂબ ઓછી, લાગશે તાળું

કલર્સનો શૉ લાફ્ટર શેફ્સ પણ ઑફ એર થવા જઈ રહ્યો છે

સોની ટીવીના શો જુબલી ટોકીઝનો 27 સપ્ટેમ્બરે હશે લાસ્ટ એપિસોડ

કલર્સ ચેનલનો શૉ લક્ષ્મીનારાયણ થશે ઑફ એર, તેના બદલે બિગ બોસ શરૂ થશે