નોનવેજ પર ભારે પડે છે આ પ્રોટીન રિચ ફૂડ
કેટલાય લોકો એવું માને છે કે માત્ર ઈંડા અને ચિકન જ પ્રોટીનથી ભરપૂર છે, પરંતુ ના એવું બિલકુલ નથી
દાળ પ્રોટીનનો બેસ્ટ સોર્સઃ મગ દાળ, ચણા દાળ, અડદ દાળમાં મળશે જબરજસ્ત પ્રોટીન
સોયાબીન પ્રોટીનનો પૂર્ણ સોર્સઃ ટોફૂ, સોયા મિલ્ક ખાઈ શકો, માંસપેશીઓના નિર્માણમાં મદદરૂપ
બદામ પ્રોટીનની સાથે સાથે ગુડ ફેટનો પણ સારો સ્ત્રોત
પનીર દૂધમાંથી બનેલું એક શાકાહારી ફૂડ, પ્રોટીનથી ભરપૂર
બ્રાઉન રાઈસમાં સફેદ ભાતની તુલનામાં વધુ ફાઈબર, પ્રોટીન
બીન્સ, મશરૂમ, કિનોઆ અને અખરોટ પણ છે પ્રોટીનના બેસ્ટ સોર્સ
શું તમે પાણીપુરીના શોખીન છો? તો જાણો આ અનોખા નામ