કોલેસ્ટ્રોલને કન્ટ્રોલ કરવા ઈચ્છતા હો તો અળસીના બીને રોજિંદા આહારમાં લો

બ્લડ પ્રેશર ઘટાડી હ્રદય રોગનું જોખમ ઘટાડશે

ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર હોવાના કારણે કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડશે

પાચનતંત્રને હેલ્ધી રાખી પાચનની દરેક સમસ્યાને ખતમ કરશે

તેમાં રહેલા ફાઈબરને લીધે પેટ ભરેલું લાગશે, વજન ઘટાડવામાં ઉપયોગી

કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા ખનિજોથી ભરપૂર હોવાથી હાડકા માટે ફાયદાકારક