સવારે ખાલી પેટે પીવો કલોંજીનું પાણી, સુગર અને મેદસ્વીતા થશે ગાયબ

આયુર્વેદમાં તેને અનેક બીમારીનો કાળ માનવામાં આવે છે

બ્લડ સુગર લેવલને કન્ટ્રોલમાં રાખશે અને ટાઈપ-ટૂ ડાયાબિટીસનો ખતરો ઘટાડશે

પોટેશિયમનું ભરપુર પ્રમાણ હોવાથી હાર્ટની મજબુતાઈ માટે પણ મહત્ત્વનું

વજન ઘટાડશે અને મેટાબોલિઝમ પણ બૂસ્ટ કરશે

શરીર ડિટોક્સ થશે, સ્કીનમાં પણ ગ્લો આવશે

પાચનતંત્ર મજબૂત થશે અને પેટની દરેક સમસ્યા દૂર થશે

રાતે કલોંજી પાણીમાં પલાળીને રાખો અને સવારે તે પાણી ગાળીને ખાલી પેટે જ પીવો