આખા વર્ષ માટે લીમડાના પાન આ રીતે કરો સ્ટોર
લીમડો વધારમાં નાંખવાથી સ્વાદ વધે છે, તે ઔષધીય ગુણોથી પણ છે ભરપૂર
ઘણી વખત જોઈએ ત્યારે સરળતાથી મળતો નથી લીમડો
લીમડાના પાનને ધોઈને સુકવી દો, પછી એક એરટાઈટ કન્ટેનરમાં ફ્રિજમાં સ્ટોર કરો
એરટાઈટ બેગમાં ફ્રિજરમાં પણ સ્ટોર કરી શકશો
લીમડાના પાનને પંખામાં સુકવીને એર ટાઈટ કન્ટેનરમાં ઘણા મહિના સ્ટોર કરી શકશો
તેલમાં સહેજ સાંતળીને ઠંડા થયા બાદ લીમડાના પાનને એરટાઈટ કન્ટેનરમાં રાખી દો
શેમ્પુ, પર્ફ્યુમ, બીયરમાં પણ હોય છે જાનવરની ચરબી