શેમ્પુ, પર્ફ્યુમ અને બીયરમાં પણ હોય છે જાનવરોની ચરબી

તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબીનો થયો ખુલાસો

આપણા દ્વારા ઉપયોગમાં લેવાતી અનેક રોજિંદી વસ્તુઓમાં હોય છે એનિમલ ફેટ

બિયરમાં વધુ માત્રામાં હોય છે એનિમલ ફેટ્સ, અનેક બ્રાન્ડ કરે છે ઉપયોગ

મોટાભાગના સાબુ અને શેમ્પુમાં હોય છે એનિમલ ફેટ

ટૂથપેસ્ટમાં ગ્લિસરીન હોય છે અને ગ્લિસરીનમાં એનિમલ ફેટ હોય છે

અનેક દવાઓ, મિલ્ક પ્રોટીન શેમ્પુ, કેરાટિન પ્રોટીન શેમ્પુ બધુ જ એનિમલ ફેટમાંથી જ બને છે