KKK ફિલ્મ ફેસ્ટિવલમાં કરીના કપૂરનો ભરપૂર ગ્લેમરસ અવતાર

બ્લેક ગાઉન અને માથા પર બિંદી સાથે મહેફિલની શાન બની

કરીનાને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 25 વર્ષ થયા પૂર્ણ, તેના માનમાં ઉજવાયો ફેસ્ટિવલ

વિન્ટેજ બનારસી સાડીને અલગ રીતે ડ્રેપ કરી નવો લુક ક્રિએટ કર્યો

બ્લેક - ગોલ્ડન બનારસી વિન્ટેજ સાડીનો સુંદરતાપૂર્વક કરાયો ઉપયોગ

ઑફ શોલ્ડર લુક પર માઈક્રો-પ્લેટિંગ કરાયું, ટ્રેલ લુક આપવા પલ્લુને અલગ રીતે સ્ટાઈલ કરાયો

લાગતું નથી કે બેબો 43 વર્ષની થઈ હોય, મહિલાઓ માટે પ્રેરણા