આમળાના બિજને ફેકશો નહિ, જાણો તેના ચમત્કારી ફાયદા
આમળાના બીજમાં વિટામિન સી અને એન્ટીઓક્સિડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે
રોજ આમળાના બીજનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનશે
સ્કીન સંબંધિત કોઈ સમસ્યા હોય તો આમળાના બીજનો ઉપયોગ કરો
કબજિયાતથી પીડાતા લોકોએ પણ તેના બીજનું સેવન કરવું જોઈએ
જો તમારા વાળ ડ્રાય, ડેમેજ કે વાળ ખરતા હોય તો તમે તેનો પાવડર તમારા વાળમાં લગાવી શકો