કરીના કપૂરના રોયલ અંદાજની અદ્ભૂત તસવીરો વાયરલ

લાલ બિંદી અને લાલ ટ્રેડિશનલ વસ્ત્રોમાં કરીનાએ મહેફિલ લૂંટી

અંબાણી પરિવારમાં ગણેશ ઉત્સવ દરમિયાન પતિ સૈફ સાથે પહોંચી એન્ટીલિયા

તસવીરોમાં સૈફ અલી અને કરીના અત્યંત સુંદર કપલ લાગે છે

ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરતાની સાથે જ વાયરલ

બ્યુટિફિલ અભિનેત્રી કરીના કપૂર તેના સ્ટાઈલ સ્ટેટમેન્ટ માટે પણ છે ફેમસ