દરરોજ લવિંગ ખાવાથી થાય છે અનેક ફાયદા 

લવિંગ સારા સ્વાસ્થ માટે જરૂરી, તેમાં છે અનેક પ્રકારના વિટામિન અને ઔષધિય ગુણો

લવિંગમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ પાચનક્રિયા માટે સારુ રહેશે 

લવિગમાં વિટામીન સી અને એન્ટી ઓકસીડેન્ટ હોય જે ઇમ્યૂનિટીને મજબૂત બનાવવામાં મદદ કરશે 

લવિંગમાં યુજેનોલ હોય છે જે દાંતના દર્દને ઓછું કરવામાં મદદરૂપ કરશે 

લવિંગમાં એન્ટી બેકટીરિયલ અને એન્ટી ફંગલ ગુણ હોય છે જે શરદી ખાંસીમાં રાહત આપશે