નવું વાહન ખરીદવાનો અવસર, ઉઠાવો ફાયદો બનાસકાંઠાના ધિયાન હોન્ડા શો રૂમની દમદાર ઓફરનો
ડીસા, 05 સપ્ટેમ્બર 2024, વાહન એક અનિવાર્ય જરૂરિયાત છે, ડગલેને પગલે દ્વીચક્રી વાહનની પરિવાર અને સભ્યોને તેની જરૂર પડતી હોય છે. ત્યારે ડીસાના ધિયાન હોન્ડા શો રૂમ દ્વારા આપના માટે સપ્ટેમ્બરમાં દમદાર અને ધમાકેદાર ઓફર આપવામાં આવી છે. સપ્ટેમ્બર માસમાં સાઈન-100 બાઈક ખરીદનાર ગ્રાહકને 10 વર્ષ સુધીની વોરંટી અને એક વર્ષ સર્વિસ અને મેન્ટેનેન્સ (ઓઇલ ચાર્જ)માંથી મુક્તિ મળી રહી છે. વળી દસ વર્ષની એન્જિન વોરંટી તો ખરી જ… છે ને જોરદાર ઓફર. આવો અહીં અન્ય વિગતો પણ જાણીએ.
દસ વર્ષની એન્જિન વોરંટી તો ખરી જ
સપ્ટેમ્બર માસમાં સાઇન 100 અને Activa 110 સીસી મોડલમાં તમને અનેક વિશેષતાઓ મળશે. જો સાઈન 100ની વાત કરીએ તો 100 CCનું આ મોટરસાયકલ અન્ય કંપનીઓ કરતા કિંમતમાં સૌથી સસ્તુ છે. એક લિટર ઈંધણમાં 80 કિલોમીટરની એવરેજ પ્રાપ્ત થઈ રહી છે. સાઈન-100 CC બાઈક ખરીદનાર અનેક ગ્રાહકો સંતુષ્ટ હોવાના અભિપ્રાય પણ આપી ચૂક્યા છે. આરામદાયક સીટ લાંબી મુસાફરીમાં પણ અનુકૂળ રહે છે. ખૂબ જ ઓછું મેન્ટેનેન્સ અને ગ્રાહકોનો હોન્ડા પ્રત્યેનો મજબૂત ભરોસો આજે પણ અકબંધ છે.સપ્ટેમ્બર માસમાં સાઈન-100 બાઈક ખરીદનાર ગ્રાહકને 10 વર્ષ સુધીની વોરંટી અને એક વર્ષ સર્વિસ અને મેન્ટેનેન્સ (ઓઇલ ચાર્જ)માંથી મુક્તિ મળી રહી છે. વળી દસ વર્ષની એન્જિન વોરંટી તો ખરી જ… છે ને જોરદાર ઓફર.
ચાવી વગર રીમોટ સેન્સર સિસ્ટમ આપવામાં આવી
હવે તમને બીજી એકટીવામાં પણ ઓફર જણાવી દઈએ ACTIVA (એક્ટિવા)માં પણ જોરદાર ઓફર મળી રહી છે. હંમેશા વ્હીકલ વસાવનાર ગ્રાહકની જરૂરિયાતને ધ્યાને લઈ ટેકનોલોજીના મહત્તમ ઉપયોગથી આરામદાયક અને અનેક વિશેષતાઓ ACTIVA-110 CCમાં જોવા મળે છે. જેમાં ચાવી વગર રીમોટ સેન્સર સિસ્ટમ આપવામાં આવી છે. અંધારામાં રિમોટ કંટ્રોલથી 10 મીટરની રેન્જમાં તમે તમારૂ એકટીવા ચિંતા કર્યા વગર આસાનીથી શોધી શકો છો. જ્યારે વાહન ચોરીની શક્યતા ખૂબ જ નહિવત રહે છે.
ઝડપ કરો આજે જ વાહન નોંધાવી દો
આ એકટીવામાં પણ એન્જિનની છ વર્ષની વોરંટી સાથે એક વર્ષ સર્વિસ અને મેન્ટેનેન્સ (ઓઇલ ચાર્જ) ફ્રી શો રૂમ દ્વારા આપવામાં આવી રહ્યો છે.ડીસાના ધિયાન હોન્ડા શોરૂમમાં કંપની દ્વારા આ બંને વાહનોમાં મર્યાદિત સમય માટે ઓફર આપવામાં આવી રહી છે, ત્યારે ગ્રાહકોને વાહન ખરીદવાની આ વિશેષ તક પ્રાપ્ત થઈ રહી છે. બોલો.. હવે તમને લાગે છે કે વાહન ખરીદવાની આ તક છોડાય ખરી ? ઝડપ કરો આજે જ વાહન નોંધાવી દો.
આ પણ વાંચોઃ બનાસકાંઠા: માટી બચાવવા થરાદ ખાતે સોઇલ ટેસ્ટ લેબોરેટરીનું કરાયુ લોકાર્પણ