સવારે ખાલી પેટ ખાશો આ વસ્તુઓ તો આખો દિવસ રહેશે એનર્જી

ઈંડા પ્રોટીનનો બેસ્ટ સોર્સ, માંસપેશીઓના નિર્માણમાં કરશે મદદ, લાંબો સમય ઉર્જાવાન રાખશે

ઓટ્સ છે ફાઈબરથી ભરપૂર, મેટાબોલિઝમ તેજ થશે, ધીમે ધીમે પચશે

ફળો વિટામીન, ખનીજ, એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર, તાત્કાલિક એનર્જી આપશે

દહીં પાચનતંત્રને સ્વસ્થ રાખશે, કેલ્શિયમનો સારો સ્ત્રોત, હાડકા મજબૂત બનાવશે

નટ્સ અને ચિયા સીડ્સમાં હેલ્ધી ફેટ્સ અને ફાઈબર, ભરપૂર એનર્જી આપશે, સવારે પલાળેલા ડ્રાયફ્રુટ્સ ખાવ

ગ્રીન ટીના એન્ટિઓક્સિડન્ટ્સ શરીરને ફ્રી રેડિકલ્સથી બચાવશે