આ 5 કારણોથી વધે છે ચીડિયાપણું, જાણો ગુસ્સાને કાબૂમાં રાખવાની ટિપ્સ

દરેક નાની-નાની વાત પર ગુસ્સો આવતો હોય તો ચિંતાનો વિષય છે

ગુસ્સા પર નિયંત્રણ રાખવા ચાંદીની વીંટી અથવા પેન્ડન્ટમાં મોતી પહેરવું લાભદાયી રહેશે

 ક્રોધને કાબૂમાં રાખવા સવારે સ્નાન કરીને ભગવાન સૂર્યને જળ ચઢાવો. સાથોસાથ મહાદેવની પૂજા પણ કરો

 જ્યારે પણ તમને ગુસ્સો આવે ત્યારે તેને કાબૂમાં રાખવા માટે ઊંડો શ્વાસ લો

વ્યાયામ તમારા તણાવ અને ગુસ્સાને ઘટાડવામાં મદદ કરી શકશે 

ગુસ્સામાં થોડો સમય સંપૂર્ણપણે મૌન રહેવાનો પ્રયાસ કરો. તેનાથી તમને વિચારવાનો સમય મળશે