રોજ એક કેળું ખાવાથી હાર્ટ રહેશે તંદુરસ્ત, વજન પણ ઘટશે

કેળાનું ફાઈબર પાચન ક્રિયા બહેતર બનાવશે, કબજિયાત દૂર કરશે

કેળામાં પોટેશિયમ અને કાર્બોહાઈડ્રેટની સારી માત્રા, શરીરને આપશે એનર્જી

ટ્રિપ્ટોફેન નામનું એમિનો એસિડ સેરોટોનિનનું ઉત્પાદન વધારશે, સારો મૂડ બનાવશે

કેળામાં ઓછી કેલરી અને ભરપૂર ફાઈબર, લાંબા સમય સુધી પેટ ભરેલું રાખશે

તેમાં રહેલું વિટામીન બી-6 મગજના આરોગ્ય માટે બેસ્ટ

આંખો માટે ફાયદાકારક, તેમાં રહેલું મેગ્નેશિયમ માંસપેશીઓને આરામ પહોંચાડશે