અમદાવાદએજ્યુકેશનગુજરાત

વરસાદને કારણે મોકૂફ રખાયેલી DySOની પરીક્ષાની નવી તારીખ જાહેર, જાણો ક્યારે લેવાશે

Text To Speech

અમદાવાદ, 31 ઓગસ્ટ 2024, ગુજરાતમાં છેલ્લા ચારેક દિવસથી વરસી રહેલા વરસાદને કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે 28મી ઓગસ્ટથી શરૂ થતી DYSOની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી. હવે આ પરીક્ષાની નવી તારીખ GPSC દ્વારા જાહેર કરવામાં આવી છે.

આ તારીખથી લેવાશે પરીક્ષા
વરસાદના કારણે મોકૂફ રાખેલી DYSOની પરીક્ષા હવે 8થી 11 સપ્ટેમ્બર વચ્ચે યોજાશે. GPSC દ્વારા આ અંગે સોશિયલ મીડિયા પર પણ જાણકારી આપવામાં આવી છે. જેમાં જણાવ્યું છે કે નાયબ સેક્શન અધિકારી/નાયબ મામલતદાર, વર્ગ-3ની મુખ્ય લેખિત પરીક્ષા હવે 8, 9, 10 અને 11 સપ્ટેમ્બરના લેવાશે.

આ પણ વાંચોઃગુજરાતના ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ્સ તબીબોનું સરકારે સ્ટાઈપેન્ડ વધાર્યું, જાણો કોને કેટલું મળશે

Back to top button