હાર્ટ હેલ્થને સૌથી વધુ નુકસાન પહોંચાડશે આ વસ્તુઓ, રહો દૂર
વધારે તળેલું કે મસાલેદાર જમવાનું હાર્ટને કરશે ડેમેજ
ધુમ્રપાન અને આલ્કોહોલનું સેવન હાર્ટ હેલ્થ બગાડશે, બીપી વધશે
હંમેશા રહેતો તણાવ બીપી વધારશે, અપૂરતી ઊંઘ પણ જવાબદાર
શરીરને એક્સર્સાઈઝ ન મળવી અને બેઠાડુ જીવન જીવવું હાર્ટ માટે જોખમી
વધારે પડતા મીઠાનું સેવન ન કરો, પ્રોસેસ્ડ ફૂડ ન ખાવ
વધુ પડતું વજન પણ હાર્ટ હેલ્થને નુકસાન પહોંચાડશે, વજન કન્ટ્રોલમાં રાખો
ખોરાકમાં ફળો, શાકભાજીનો સમાવેશ કરો, પૂરતી ઊંઘ લો, કસરત કરતા રહો
સવારે ઊઠીને શરીરમાં આ છ લક્ષણ દેખાય તો ન કરશો ઈગ્નોર