કમરના દુખવાથી થાવ છો હેરાન ? તો આ ઘરેલુ ઉપચાર આપશે રાહત

કમરના વધારે દુખાવથી ઉઠવું, બેસવું અને ચાલવું પણ મુશ્કેલ બને છે

શરીરને થોડું સ્ટ્રેચ કરો, ખાસ કરી કમર અને પેટના ભાગને આગળ તરફ ઝુકાવો આવું રોજ કરો

રાહત મેળવવા સરસવના તેલથી માલિશ કરો અને પછી હુંફાળા પાણીથી સ્નાન કરો

ગરમ પાણીથી સ્નાન અથવા ગરમ પાણીની બૉટલ દુખાવાની જગ્યાએ મૂકવાથી પીડા દૂર થશે

લાયક પ્રશિક્ષકની દેખરેખ હેઠળ સમૂહમાં કસરત કરવી

વિટામિન બી 12 અને વિટામિન ડી 3ની કમી હોય તો તે માટેની ગોળીઓ લેવી જોઈએ