સવારે ઊઠીને શરીરમાં આ છ લક્ષણો દેખાય તો ન કરશો ઈગ્નોર
ગળામાં ઈચિંગ કે ખાંસી જેવું લાગવું, તે ટોન્સિલાઈટિસ કે એલર્જીના લક્ષણ હોઈ શકે
સવારે ઊઠીને મુડ ખરાબ રહેતો હોય તો ઈનસોમનિયા, ડિપ્રેશન, વિટામીન ડી3ની કમી કે હોર્મોનલ ઈમ્બેલેન્સના કારણે હોઈ શકે
ભરપૂર ઊંઘ્યા બાદ સવારે માથાનો દુખાવો થાય તો તે સ્ટ્રેસ, સાઈનસ ઈન્ફેક્શન કે હાઈબ્લડ પ્રેશરના લક્ષણ
સવારે શરીરનો દુખાવો પોષકતત્વોની કમીના કારણે થઈ શકે, ક્યારેક ફઆઈબ્રોમાયોલાજિયા પણ હોઈ શકે
સવારે ઊઠીને ચક્કર આવે તો કારણ હશે હાઈપર ટેન્શન કે એનીમિયા
મોંમા અજીબ ટેસ્ટ આવે તો એસિડ રિફ્લક્સ કે સાઈનસ ઈન્ફેક્શન જવાબદાર. વધુ માત્રામાં આયરન, કેલ્શિયમના સપ્લીમેન્ટ્સ લેવાથી પણ થઈ શકે
દરરોજ ખાલી પેટે તુલસીનું પાણી પીવાથી થાય છે આ ફાયદા