રાત્રે જમ્યા બાદ સ્લો ચાલવું જોઈએ કે ફાસ્ટ, જાણો શું છે બેસ્ટ
પોતાને સ્વસ્થ રાખવા માટે મોટાભાગના લોકો દોડે છે અથવા સ્પીડ વોકિંગ પણ કરે છે
રાત્રિભોજન કર્યા પછી તરત જ ચાલવા ન જાવ તેના બદલે જમવાના ઓછામાં ઓછા એક કલાક પછી ચાલવા જાઓ
હંમેશા ઝડપી ચાલવાનું ટાળો અને બને તેટલું ધીમેથી ચાલો
રાત્રિભોજન પછી અડધો કલાક ચાલવાથી પાચનક્રિયા સુધરશે. અપચો, પેટમાં દુખાવો, ગેસ જેવી સમસ્યા થશે નહિ
રાત્રિભોજન પછી ચાલવાથી તમારું મેટાબોલિઝમ વધશે અને તમારું વજન પણ નિયંત્રણમાં રહેશે
Learn more