હથેળીઓને રગડવાથી મળશે ગજબના ફાયદા

હથેલીઓને રગડવાનો ઉલ્લેખ આયુર્વેદ અને યોગ બંનેમાં

શરીરમાં ગરમી આવે છે, જે એનર્જી લાવે છે અને બ્લડ ફ્લો વધારે છે

બ્રેઈન ફંકશન બહેતર બને છે, મગજમાં સારા વિચાર આવે છે

હથેળીને રગડીને આંખો પર રાખવાથી થશે ખૂબ લાભ

આંખોનો સ્ટ્રેસ ઘટશે, આંખોની આસપાસ બ્લડ સર્ક્યુલેશન વધશે