વારંવાર થાય છે એસિડિટી?તો શરીરમાં હોઇ શકે છે આ વિટામિનની કમી
વિટામિન B- 12ની ઉણપથી એસિડિટી થઈ શકે
વિટામિન બી12 વાળા ખાદ્ય પદાર્થો અને પીણાનું સેવન કરવાથી થશે મદદ
વિટામિન B-12 એસિડના વધારાના ઉત્પાદનને નિયંત્રિત કરવામાં મદદ કરશે
આહારનું ધ્યાન ન રાખવાને કારણે શરીરમાં વિટામિન B- 12 ની ઉણપ થશે
વિટામિન B12 ની ઉણપને કારણે, ગેસ્ટ્રિક એસિડ લોહીમાં વધશે જે એસિડ રિફ્લક્સ અને ઓડકારનું કારણ બનશે
વિટામિન B-12 દૂધ, ઈંડા, માંસ અને માછલીમાં મોટી માત્રામાં જોવા મળશે
આ વિટામીનની ઉણપ આહારનું ધ્યાન રાખીને પુરી કરી શકાય
Learn more