બાળકોના ડેઈલી ડાયેટમાં સામેલ કરો આ ડ્રાયફ્રુટ્સ, રહેશે હેલ્ધી

બાળકોના વિકાસ માટે તેમના ડાયેટમાં તમામ પોષકતત્વો સામેલ કરવા જરૂરી

ફળ, દુધ અને શાકભાજી ઉપરાંત ડ્રાયફ્રુટ્સ પણ કરો સામેલ

બાળકોને એનર્જી અને માનસિક વિકાસ માટે ખાસ ખવડાવો અખરોટ

કાજુ છે એનર્જીનું પાવરહાઉસ, હાડકા રહેશે મજબૂત

ખજૂરને બાળકોના ડેઈલી ડાયેટનો ભાગ બનાવો, તેમાં છે અઢળક વિટામીન