માત્ર લીંબુ જ નહીં, લીંબુની છાલના ફાયદા જાણીને ચોંકી જશો
લીંબુની છાલને કચરો સમજીને ફેંકી દેવાની ભૂલ ન કરો
લીંબુની છાલમાં ઘણા ઔષધિય ગુણ હોય છે
લીંબુની છાલ ઘર, ફ્રિજ, માઈક્રોવેવ સ્મેલ ફ્રી બનાવવામાં છે ઉપયોગી
લીંબુની છાલ હાર્ટ પેશન્ટ માટે ખૂબ જ ફાયદાકારક થશે
લોહી પાતળું કરીને હાર્ટ બ્લોકેજની સમસ્યા દૂર કરશે
લીંબુની છાલની પેસ્ટનો ઉપયોગ કરવાથી વાળમાંથી ડેન્ડ્રક થશે દૂર
સ્કીન માટે પણ ઉપકારક છે આ લીંબુની છાલ
Learn more