આંખો નીચેના ડાર્ક સર્કલને દૂર કરો આ ઘરેલું ઉપચારથી
ઊંઘની કમી, થાક, ડિહાઈડ્રેશન અને શરીરમાં પોષક તત્વોની ઊણપથી થાય છે ડાર્ક સર્કલ
ટામેટાનો રસ લગાવીને 15-20 મિનિટ બાદ ધોઈ લો
ખીરાનું એન્ટિઓક્સિડન્ટ ત્વચાને કરશે શાંત, તેની સ્લાઈસ આંખો પર 15 મિનિટ રાખો
બદામના તેલની માલિશ કરી શકો છો, થોડા અઠવાડિયામાં ડાર્ક સર્કલ ઘટશે
બટાકાની સ્લાઈસને 15-20 મિનિટ આંખો પર મૂકો
બે ચમચી દૂધ ફ્રિઝરમાં મુકી તેને 10 મિનિટ આંખ પર રાખો. ઠંડક સોજાને ઘટાડી બ્લડ સર્ક્યુલેશન વધારશે
સવારે ઠંડા પાણીએ ચહેરો ધોવાથી સ્કિનની આ સમસ્યા થશે દૂર