15 ઓગસ્ટ 2024: કન્યા રાશિના જાતકોને પ્રોફેશનલ ક્ષેત્રમાં તમારી પ્રતિષ્ઠા પર વિપરીત અસર પડી શકે

  • મેષ:

    કોઈ ખાસ માણસ માટે તમારા દિલમાં પ્રેમ ભાવના ભાવ ઉત્પન્ન થશે. તમે કલ્પનાની દુનિયામાં વધારે રહેશો

  • વૃષભ :

    નવા ઘર કે સંપતિ ખરીદવાના વિચાર બનાવીએ રહ્યાહોય તો અનૂકૂળ સમય છે. સંતાન પર ખર્ચ વધશે

  • મિથુન:

    આજનો દિવસ મધ્યમ રહેશે. પરિવાર પર ખર્ચની માત્રા વધી શકે

  • કર્ક:

    આજે ભાગ્યનો સાથ મળતો જણાય છે. ધંધાકીય ક્ષેત્રમાં ગતિવિધિ ધીમે-ધીમે આગળ વધશે

  • સિંહ:

    તમારા કાર્યમાં પ્રગતિ થશે. નિર્ણય લેતા સમયે ભાવનાઓમાં વહેવાની જગ્યા મગજથી કામ લેવું

  • કન્યા:

    પ્રોફેશનલ ક્ષેત્રમાં તમારી પ્રતિષ્ઠા પર વિપરીત અસર પડી શકે. આજે વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

  • તુલા:

    આજે ઈચ્છિત વ્યક્તિ સાથે મુલાકાત થવાથી આનંદ અને માનસિક ખુશી મળશે . વધારે સમય તમે રોમાંટિક મૂડમાં રહેશો

  • વૃશ્ચિક:

    નવી ઉમંગની સાથે દિવસની શરૂઆત થશે. આજે જીવનસાથી સાથે બહાર ફરવા જઈ શકો

  • ધનુ:

    પરિવારની સાથે ફરવા માટે કાર્યક્રમ બનવાની શકયતા છે. દિવસની શરૂઆતમાં શુક્ર ધનુ રાશિમાં અને બુધ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે

  • મકર:

    આજે તમારા ખર્ચમાં વધારો થઇ શકે. આજે સંતાન તરફથી સારા સમાચાર મળી શકે

  • કુંભ:

    આર્થિક વિષયો અને પરિવાર સાથે સંબંધોના બાનબતે શુભ ફળ પ્રાપ્ત થશે. આજે યાત્રાના યોગ પણ બની રહ્યા છે

  • મીન:

    તમને મહિલા મિત્રોથી લાભ પ્રાપ્ત થશે. આજે શેરબજારમાં રોકાણ કરવાથી લાભ પ્રાપ્ત થઇ શકે

Back to top button