ચોમાસા દરમિયાન સંભાળ રાખવી છે જરૂરી, જાણો વરસાદમાં સ્વસ્થ અને સલામત રહેવાની ટિપ્સ

ચોમાસામાં વરસાદથી હવામાન બદલાતા થાય છે અનેક બીમારીઓ 

આ ઋતુમાં ડેન્ગ્યુ, મેલેરિયા, તાવ, આંખ અને ગળાના ઈન્ફેક્શનની વધી જાય છે શક્યતા 

યોગ્ય આહાર લેવો ખૂબ જ જરૂરી છે. આ ઋતુમાં ગરમ-ગરમ ખાવાથી બચો અને વધુ પાણી પીઓ

યોગ, વૉકિંગ, સ્ક્વોશ, જેવી કસરતો તમારા શરીરને ફિટ અને સ્વસ્થ રાખવામાં મદદ કરશે 

 બાળકોને વરસાદમાં ઘરની બહાર નીકળતાથી રોકો અને પહેરો ગરમ કપડાં

 શરીરને ગરમ રાખવા માટે અનુકૂળતા મુજબ ગરમ પાણીનું સેવન પણ કરી શકાય છે.