ગુજરાતટોપ ન્યૂઝ

રાજ્યના 36 તાલુકા વિકાસ અધિકારીઓની બદલી, જુઓ યાદી

Text To Speech

ગાંધીનગર, 10 ઓગસ્ટ : રાજ્યના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા 36 તાલુકા વિકાસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. શનિવારે મોડી સાંજે નાયબ સચિવ સીમરન પોપટાણી દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિફિકેશન મુજબ આ તમામ બદલી પામેલા ટીડીઓને તાત્કાલીક અસરથી છુટા કરવાના આદેશ કરવામાં આવ્યા છે.

જુઓ બદલી પામેલા ટીડીઓની યાદી

Back to top button