શ્રાવણના ઉપવાસમાં પીવો બનાના શેક, જાણો ફાયદા
નેચરલ શુગર અને કાર્બોહાઈડ્રેટનું મિશ્રણ શરીરને ઈન્સ્ટન્ટ એનર્જી આપશે
કેળામાં રહેલું ફાઈબર પાચનમાં સુધારો કરશે, કબજિયાત-ગેસ દૂર કરશે
કેળામાં રહેલું પોટેશિયમ બ્લડપ્રેશરને નિયંત્રિત રાખીને હ્રદયને હેલ્ધી રાખશે
કેળામાં ટ્રિપ્ટોફેન નામનું એસિડ, જે મૂડને બહેતર બનાવશે
કેળામાં રેજિસ્ટન્ટ સ્ટાર્ચ, જે વજન ઘટાડવામાં મદદ કરશે
કેળામાં વિટામીન સી અને એન્ટીઓક્સિડન્ટ સ્કીનને સ્વસ્થ રાખવામાં મદદ કરશે
વાળ ખરવાના કારણો આ તો નથી ને? જલ્દી કરો ઉપાય