વાળ ખરવાના કારણો આ તો નથી ને? જલ્દી કરો ઉપાય
બેલેન્સ્ડ ડાયેટ લો, તમારા દરેક મીલમાં પ્રોટીન, ફાઈબર, કાર્બોહાઈડ્રેટ, ગુડ ફેટ્સ અને માઈક્રોન્યુટ્રિઅન્ટ્સ છે જરૂરી
ડિહાઈડ્રેટ રહેવા માટે સમયે સમયે પાણી પીતા રહો
સીડ્સ, નટ્સ અને ડ્રાયફ્રુટ્સ લેતા રહો, રોજ એક ફળ અને એક લીલું શાક ખાવ
તણાવની અસર માત્ર વાળ પર નહીં, શરીરના અનેક અંગો પર પડશે
સ્કેલ્પને સાફ રાખો, તેને ડ્રાય ન થવા દો
વાળમાં કલર, શેમ્પુ, ડ્રાયર, હેર પેક, સ્ટ્રેટનરનો ઉપયોગ ન કરો
7થી 9 કલાકની ઊંઘ પણ છે જરૂરી, થાઈરોઈડ, હોર્મોન્સ ઈમ્બેલેન્સ પણ હોઈ શકે જવાબદાર
ઘરમાં ચંપલ પહેરવાની ટેવ હોય તો ચેતજો, આવી શકે છે શનિદોષ