જાણો સૂવાની સાચી રીત જે તમારા સ્વાસ્થ માટે છે ફાયદાકારક

કઈ સ્થિતિમાં સૂઈએ છીએ તે આપણા સ્વાસ્થ્ય પર કરી શકે છે મોટી અસર

જુદી-જુદી ઊંઘની સ્થિતિના પોતાના ફાયદા અને ગેરફાયદા છે.

પીઠના બળ પર સીધા સૂવું તે સ્થિતિ સગર્ભા સ્ત્રીઓ માટે છે શ્રેષ્ઠ અને એસિડ રિફ્લક્સની બીમારી થાય છે દૂર

પેટના બળ પર ઉલટું સુવાથી પીઠનો દુખાવો કરોડરજ્જુની સમસ્યા થાય છે, અને લોહીનો પ્રવાહ ઘટે છે. 

 પડખું ફરીને સુવાથી  કરોડરજ્જુની સમસ્યાઓ થતી નથી અને પીઠ, ખભા અને ગરદનને મળે છે મદદ