Lava Yuva Star 4G સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો

4GB RAM + 64GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત છે 6,499 રૂપિયા

આ ફોન સફેદ, કાળા અને લવંડર કલરમાં લોન્ચ કરવામાં આવ્યો

આ ફોનને પાવર કરવા માટે, 5000mAh બેટરી આપવામાં આવી 

આ સ્માર્ટફોન Android GO એડિશન પર કામ કરે છે. તેમાં ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ છે

 આ સ્માર્ટફોનને ઓનલાઈન અને ઓફલાઈન બંને માર્કેટમાંથી ખરીદી શકો છો