ચાંદીના વાસણમાં ખાવાથી ઈમ્યુનિટી થશે મજબૂત, આ પણ ફાયદા
ચાંદીમાં એન્ટીસેપ્ટિક, એન્ટીબેક્ટેરિયલ અને ડિસઈન્ફેક્ટન્ટ ગુણ
ચાંદીના વાસણમાં ભોજનથી વ્યક્તિની રોગપ્રતિકારક ક્ષમતા વધે છે
ચાંદીના વાસણમાં રાખેલું ભોજન કલાકો સુધી રહે છે સુરક્ષિત
પાચનતંત્ર બને છે મજબૂત , વ્યક્તિનું ડાઈજેશન બહેતર બને છે
ચાંદી ધાતુ ઠંડી હોવાથી શરીરને ઠંડક આપે છે. મગજ શાંત રહે છે
રોજ ચાંદીના વાસણમાં ભોજન ન કરી શકો તો ચાંદીના સિક્કાને દુધ કે પાણીમાં ઉકાળીને પણ પી શકો
ગંદા કોલેસ્ટ્રોલને શરીરમાંથી ઓગાળીને ફેંકી દેશે આ વસ્તુઓ