ઉંમર વધતાં ની સાથે દેખાવું છે સુંદર? તો આ 3 વસ્તુ ખાવાની કરો ચાલુ 

ઉંમર વધે તેમ ચહેરા પર કરચલીઓ અને લાઈનો પડી જય છે

લાઇફસ્ટાઇલ અને પોષણની કમીને કારણે સમય પહેલા દેખાવા લાગે છે  એજિંગનાં લક્ષણો

રોજિંદા વપરાશમાં વર્જિન ઓલિવ ઓઈલ વાપરવાથી સ્વાસ્થ્યને છે વધુ ફાયદો

એક્સ્ટ્રા વર્જિન ઓલિવ ઓઈલ શરીરમાં ફ્રી રેડિકલ્સ અને ઓક્સિડેન્ટની અછત કરે છે દૂર

ગ્રીન ટીમાં એન્ટીઓક્સિડેન્ટ વધુ પ્રમાણમાં હોય છે જે  તમારી સ્કીનને સેલ્સને રાખશે સ્વસ્થ

લીલા શાકભાજીમાં મળતા વિટામિન્સ અને મિનરલ્સ સ્કિન સેલ્સને યંગ રાખે છે